ફ્રી ટૂલ · લોગિન વગર
વીવિંગનો દરેક હિસાબ, એક ક્લિકમાં.
ડેનિયરથી કાઉન્ટ, ટાકાનું વજન, લૂમના મીટર, જોબનો ભાવ, GST અને વ્યાજ — 14 કેલ્ક્યુલેટર, મોબાઇલ પર પણ. દરેક રિઝલ્ટ સાથે પૂરી ફોર્મ્યુલા, તમારા જ આંકડાથી.
યાર્ન
યાર્ન કાઉન્ટ કન્વર્ટર
Denier ↔ Ne (કાઉન્ટ) ↔ Nm ↔ tex ↔ dtex, અને 75/36 પરથી denier per filament.
રીડ પરથી તાર (ends)
રીડ × દરેક ડેન્ટના તાર × પન્નો + કિનારી = બીમના કુલ તાર.
ઓર્ડરનું યાર્ન
ઓર્ડરના મીટર પરથી તાણો અને વાણો કેટલા kg, વેસ્ટેજ સાથે — અને કેટલા કોન.
કાપડ
ટાકા વજન અને GSM
ક્વોલિટી પરથી kg / 100 m, GLM, GSM અને એક ટાકાનું વજન — કે તોલેલા ટાકાથી ઊંધું.
બીમથી કેટલા ટાકા
બીમના મીટર, crimp અને ટાકા કટ પરથી કેટલા ટાકા બનશે અને છેલ્લો ટાકો કેટલો નાનો.
મિલ શ્રિંકેજ
ગ્રે મોકલ્યું vs ફિનિશ્ડ આવ્યું — શ્રિંકેજ %, કેટલા મીટર ઘટ, અને નોર્મલથી વધારાનું નુકસાન.
લૂમ
લૂમ પ્રોડક્શન
RPM, પિક અને એફિશિયન્સીથી મીટર પ્રતિ શિફ્ટ, દિવસ અને મહિનો — આખા યુનિટનું પણ.
લૂમ એફિશિયન્સી
વણેલા મીટર, પિક, RPM અને કલાકથી લૂમની સાચી એફિશિયન્સી %.
વીજળી ખર્ચ પ્રતિ મીટર
લૂમના kW, કલાક, યુનિટનો રેટ અને મીટરથી ₹ પ્રતિ મીટર અને પ્રતિ મહિનો.
પૈસા
Fabric Costing
બીમ પર તાણો-વાણો અને તેનો ખર્ચ, 1 મીટરનો યાર્ન ખર્ચ અને 100 મીટરનું વજન.
જોબ રેટ · પૈસા પ્રતિ પિક
પૈસા પ્રતિ પિક ↔ ₹ પ્રતિ લાખ પિક ↔ ₹ પ્રતિ મીટર, અને એક લૂમની રોજની કમાણી.
કારીગર પગાર
પ્રતિ મીટર કે પ્રતિ પિક રેટથી વીવરનો રોજનો અને મહિનાનો પગાર.
GST કેલ્ક્યુલેટર
ગ્રે કાપડ કે જોબ વર્ક: CGST + SGST કે IGST, રાઉન્ડ ઓફ, ટોટલ — TDS 194C / 194Q સાથે.
વ્યાજ કેલ્ક્યુલેટર
બિલ, ક્રેડિટ દિવસ, ગ્રેસ અને પેમેન્ટની તારીખથી ડ્યુ ડેટ, લેટ દિવસ અને વ્યાજ.
ગાઇડ
ટાકાનું વજન કેવી રીતે કાઢવું
કાંટો બતાવે છે કે ટાકો કેટલા કિલોનો છે. ફોર્મ્યુલા બતાવે છે કે કેટલા કિલોનો હોવો જોઈએ. બંનેનો ફરક જ કહે છે કે ક્વોલિટી બરાબર બને છે કે નહીં.
ડેનિયર અને કાઉન્ટ (Ne): ફરક અને ફોર્મ્યુલા
પોલિએસ્ટર ડેનિયરમાં વેચાય, વિસ્કોસ અને કોટન મોટે ભાગે કાઉન્ટમાં. કોસ્ટિંગ એક જ યુનિટમાં થાય — એટલે બદલતાં આવડવું જોઈએ.
લૂમ એફિશિયન્સી કેવી રીતે કાઢવી અને કેવી રીતે વધારવી
લૂમ 600 RPM પર ચાલે છે, પણ શિફ્ટમાં કેટલું કાપડ બન્યું? એફિશિયન્સી એ આંકડો છે જે કહે છે કે લૂમ ખરેખર કેટલો સમય વણ્યું.
એક બીમમાંથી કેટલા ટાકા બનશે?
બીમ લૂમ પર ચઢ્યું — હવે સવાલ છે કેટલા ટાકા ઉતરશે અને છેલ્લો ટાકો કેટલો નાનો રહેશે. આ હિસાબ પહેલેથી ખબર હોય તો ઓર્ડર, કારીગર અને આગલું બીમ બધું પ્લાન થઈ જાય.
ગ્રે કાપડ પર GST અને જોબ વર્ક GST — સીધો હિસાબ.
વીવિંગ યુનિટ બે જાતના બિલ બનાવે છે: પોતાનું ગ્રે કાપડ વેચવાનું, અને પાર્ટીના બીમ / યાર્ન પર વણાટનો જોબ ચાર્જ. બંને પર GST કેવી રીતે લાગે, આંકડા સાથે સમજીએ.
જોબ વર્ક ITC-04 શું છે — અને વીવિંગ યુનિટે ક્યારે ભરવું.
ગ્રે કાપડ પ્રોસેસ હાઉસમાં ગયું, કે તમારું બીમ બહારના જોબ વીવરને આપ્યું — માલ તમારો જ છે, વેચાયો નથી. GSTમાં એનો હિસાબ ITC-04થી આપવાનો હોય છે.
વ્યાજ અને ક્રેડિટ દિવસ — દિવસ ગણો, રૂપિયા કાઢો.
કાપડ ઉધાર પર જાય, પૈસા 30–60 દિવસ પછી આવે. મોડા આવે તો વ્યાજ બને. હિસાબ સહેલો છે, બસ દિવસ સાચા ગણો.
જૂના સોફ્ટવેરમાંથી નવામાં આવવું — કામ રોક્યા વગર.
વર્ષોનો ડેટા, મુનીમની આદત અને પાર્ટીનું બાકી — સોફ્ટવેર બદલવામાં ડર આ ત્રણનો જ હોય છે. સાચા ક્રમમાં કરો તો એક-બે દિવસનું કામ છે.
તમારા યુનિટને Loomiro પર લાવો.
જૂના સોફ્ટવેરનો ડેટા અમે લઈ આવીશું. એક ડેમોમાં તમારા જ યુનિટના આંકડા પર બતાવીશું કે કેવી રીતે ચાલશે.