F7
કંપની / ફર્મ પસંદ કરો
F7 (અથવા સાઇડબાર) થી પિકર — સર્ચ, ↑↓, Enter અથવા 1–9. પેજ એ જ રહે, ફક્ત ફર્મ બદલાય.
Multi-firm · F7 · બધી ફર્મનો રિપોર્ટ
સુરતમાં ઘણીવાર એક જ યુનિટ અનેક ફર્મના નામે બિલ કરે છે. Loomiro માં લૂમ, બીમ, ટાકા અને સ્ટોક એક જ, પણ દરેક ફર્મનો GSTIN, બિલ સિરીઝ, પ્રિન્ટ અને ચોપડા અલગ — અને રિપોર્ટ જોઈએ તો બધી ફર્મ ભેગી.
Shree Fabrics · ek unit
Company / firm chuno F7
↑↓ · Enter · 1–9
શું મળશે
F7
F7 (અથવા સાઇડબાર) થી પિકર — સર્ચ, ↑↓, Enter અથવા 1–9. પેજ એ જ રહે, ફક્ત ફર્મ બદલાય.
Series
ફર્મ કોડથી: SF/GS/26-27/1, ST/GS/26-27/1 — બિલ, ચલણ, રસીદ બધું અલગ.
GSTIN
દરેક ફર્મનું સરનામું, બેંક, લોગો અને બિલની ડિઝાઇન પોતાની.
ચોપડા
રસીદ, આઉટસ્ટેન્ડિંગ, ખાતાવહી, ખર્ચ, કેશ બુક, P&L, GST રિટર્ન અને TDS — ફર્મ પ્રમાણે.
બધી ફર્મ
રજિસ્ટર અને રિપોર્ટમાં “Sab firm” — ફર્મના કોલમ સાથે. ડેશબોર્ડ પર પૈસાના કાર્ડ બધી ફર્મ ભેગી.
Shared
લૂમ, બીમ, Bhidan, ટાકા, યાર્ન, કારીગર અને પાર્ટી આખા યુનિટના — ફરી એન્ટ્રી નહીં.
Access
સ્ટાફને બધી ફર્મ અથવા પસંદ કરેલી — જે ફર્મ ન દેખાય તેના બિલ અને હિસાબ ખૂલે નહીં.
Lock
યુનિટ lock બધા પર, ફર્મ lock ફક્ત એ ફર્મના ડોક્યુમેન્ટ પર.
કેવી રીતે ચાલે છે
Settings → Firms → “Nayi firm isi unit mein”, 2 અક્ષરનો કોડ.
દરેક નવા બિલ પર હાલની ફર્મ — એક જ ફર્મ હોય તો દેખાય પણ નહીં.
કામ કરતાં કરતાં ફર્મ બદલો, પેજ એ જ.
એક ક્લિકમાં આખા યુનિટનો હિસાબ.
એક યુનિટ, ત્રણ ફર્મ — ત્રણ સોફ્ટવેર નહીં.
સાથે જુઓ
જૂના સોફ્ટવેરનો ડેટા અમે લઈ આવીશું. એક ડેમોમાં તમારા જ યુનિટના આંકડા પર બતાવીશું કે કેવી રીતે ચાલશે.