Calculator
ક્વોલિટીથી બધું
રીડ, પિક, પન્નો, તાર, ડેનિયર અને છેલ્લી ખરીદીનો યાર્ન ભાવ — જાતે ભરાઈ જાય.
Calculator · Saved costing · Asli vs Plan
ક્વોલિટી પસંદ કરો — રીડ, પિક, પન્નો, તાર, ડેનિયર અને છેલ્લી ખરીદીનો યાર્ન ભાવ આપોઆપ. મીટર દીઠ ખર્ચનું પૂરું બ્રેકડાઉન, માર્જિન પર વેચાણ ભાવ, જોબ ભાવ paise per pick માં, અને પ્લાનનું અસલ સાથે મેળવણું.
Costing › Calculator
Job bhaav = (90.99 − 79.14) ₹/m ÷ 50 PPI × 100 = 23.7 paise / pick
શું મળશે
Calculator
રીડ, પિક, પન્નો, તાર, ડેનિયર અને છેલ્લી ખરીદીનો યાર્ન ભાવ — જાતે ભરાઈ જાય.
Breakdown
યાર્ન, સાઇઝિંગ, વીજળી, પગાર, ઓવરહેડ, બીમ, દલાલી + વ્યાજ.
Sale rate
માર્જિન નાખો, વેચાણ ભાવ કાઢો; લૂમ દીઠ રોજનો અને મહિનાનો નફો.
Job bhaav
₹/m ÷ PPI × 100 — જોબનો ભાવ સીધો.
Agar…
યાર્ન ભાવ કે એફિશિયન્સી બદલાય તો ખર્ચ કેટલો બદલાશે.
Saved
કોસ્ટિંગ સેવ કરો, 2–4 ની સરખામણી કરો, પ્રિન્ટ અથવા WhatsApp.
Asli vs Plan
પ્લાનનું કોસ્ટિંગ vs અસલ પ્રોડક્શન અને ખર્ચ.
Free tool
લોગિન વગર — બીમ અને 1 મીટર કાપડનો યાર્ન ખર્ચ, ડેનિયર કે કાઉન્ટથી.
કેવી રીતે ચાલે છે
બધા ટેક્નિકલ નંબર અને યાર્ન ભાવ આપોઆપ.
યુનિટના વીજળી, પગાર, ઓવરહેડના નંબર — એક વાર default બનાવી દો.
મીટર દીઠ ખર્ચ, વેચાણ ભાવ, paise per pick.
બે ક્વોલિટી કે બે પાર્ટીના ભાવ સાથે રાખીને જુઓ.
ભાવ આપતાં પહેલાં ખબર — આ ઓર્ડરમાં કેટલું બચશે.
સાથે જુઓ
જૂના સોફ્ટવેરનો ડેટા અમે લઈ આવીશું. એક ડેમોમાં તમારા જ યુનિટના આંકડા પર બતાવીશું કે કેવી રીતે ચાલશે.