વોટરજેટ · એરજેટ · સુરત

લૂમ ચાલે છે. Loomiro બધું લખે છે.

બીમ ચઢે ત્યાંથી પૈસા આવે ત્યાં સુધી — દરેક ટાકો, દરેક બિલ, દરેક રૂપિયો. સુરતના વીવિંગ યુનિટ માટે બનેલું; એપ Hinglish કે English માં, ઇન્ટરનેટ વગર પણ.

07 L-07 RUN 950 rpm · eff Taka 2418 · 117 m 12 ટાકા · બિલ બીમ · તાણો Heald રીડ નોઝલ · વાણો કાપડ રોલ · ટાકા Creel સિગ્નલ લેમ્પ

લૂમથી Loomiro સુધી

બીમ ચઢે ત્યાંથી પૈસા આવે ત્યાં સુધી. દરેક પગલું Loomiro માં.

ડાબે લૂમ, જમણે Loomiro. સ્ક્રોલ કરતા જાઓ — જુઓ મશીન પર જે થાય છે, તે સોફ્ટવેરમાં કેવી રીતે લખાય છે.

01/08

યાર્ન આવ્યું

કોનની ગાડી આવી — પરચેઝ બિલ નાખો, યાર્ન સ્ટોક તરત વધી જાય. GST ઇનપુટ અને TDS પણ ત્યાં જ.

ફીચર જુઓ
SFShree FabricsF7 Kuch bhi dhundo…Ctrl K HI RK

Purchase

Nayi purchase · PU/26-27/41

Save Ctrl S
PartyShree Yarn Traders
Bill no. · DateSYT/1187 · 28/10/2026
Kis firmShree Fabrics
YarnConeKgRateAmount
Viscose 60 den164492.0773.003,80,316.00
GST 5% ₹19,015.80TDS 194Q lagu nahiTotal ₹3,99,331.80

Yarn stock · Viscose 60 den

810.0 kg

+492.0 kg aaj aaya

02/08

બીમ બન્યું

વોર્પરે 8,200 તારનું 9,000 મીટરનું બીમ બનાવ્યું. બીમ કાર્ડ પર વજન આપોઆપ — તાર × મીટર × ડેનિયર.

ફીચર જુઓ
SFShree FabricsF7 Kuch bhi dhundo…Ctrl K HI RK

Beam Stock

Beam B-284

Beam card print
B-284Godown mein
QualityViscose 60/150 Taar8,200 Meter9,000 Denier60 Weight492.0 kg WarperOm Warping Warper rate₹1,850 / beam PipeP-112

Weight apne aap: 8,200 × 9,000 m × 60 den ÷ 90,00,000 = 492.0 kg

03/08

બીમ લૂમ પર ચઢ્યું · Bhidan

B-284 Loom 07 પર. ટાકા કટ 117 m નાખો — 76 ટાકા expected. સ્પ્રેડર, પાસર અને ડ્રોપરનો ખર્ચ એ જ એન્ટ્રીમાં.

ફીચર જુઓ
SFShree FabricsF7 Kuch bhi dhundo…Ctrl K HI RK

Bhidan

Bhidan board

Beam chadhao F9
L-05B-27964%
L-06B-28122%
L-07—khaali

Beam chadhao · Loom 07

BeamB-284 · 9,000 m
QualityViscose 60/150
Taka cut117 m
Expected taka76

Doosra beam (border / patta): —

Spreader Ramesh · ₹350Pasar ₹600Dropper ₹250
CancelChadhao Ctrl S

04/08

લૂમ ચાલે છે

હેલ્ડ ઉપર-નીચે, રીડ ઠોકે, વાણો ઊડે, કાપડ બને. લેમ્પ લીલો. લૂમ બોર્ડ પર મીટર, બીમ %, એફિશિયન્સી અને RPM — લાઇવ.

ફીચર જુઓ
SFShree FabricsF7 Kuch bhi dhundo…Ctrl K HI RK

Dashboard

Loom board

Live
L-01L-02L-03L-04L-05L-06L-07L-08L-09L-10L-11L-12
Loom 07● Chalu

Beam B-284 · 3.10% · 76 mein se 2 taka

Aaj62.40 m
Efficiency87.4%
RPM950

Picks aaj 1,22,834 · 30 din ki efficiency

05/08

ટાકો ઉતર્યો

117 m પર ટાકો કપાયો. મીટર અને વજન નાખો — 100 m નું એવરેજ ક્વોલિટીના સ્ટાન્ડર્ડ સાથે મેળવાય, 5% થી વધુ ફરક હોય તો ⚠ ત્યાં જ. ટાકા નંબર આપોઆપ.

ફીચર જુઓ
SFShree FabricsF7 Kuch bhi dhundo…Ctrl K HI RK

Taka Entry · F8

30/10/2026

DinRaat
LoomTaka no.MeterWeightAvg / 100 mWeaver
L-052416117.013.3811.44 ✓Mahesh
L-062417116.513.3111.43 ✓Mahesh
L-072418117.013.4211.47 ✓Sunil
L-082419117.014.3012.22 ⚠—

⚠ L-08: standard 11.47 kg se 5% se zyada fark (+6.5%)

Quality std 11.47 kg / 100 m Sunil · ₹2.40 / m +₹280.80 Weaver chunna optional

06/08

બીમ પૂરું થવામાં છે

લેમ્પ પીળો. Dashboard પર “Beam khatam hone wale” — આગલું બીમ પહેલેથી તૈયાર, લૂમ ખાલી નહીં બેસે.

ફીચર જુઓ
SFShree FabricsF7 Kuch bhi dhundo…Ctrl K HI RK

Dashboard

Namaste, Rakesh bhai

Live
Aaj ka production4,880 m
Loom chal rahe46 / 48
Beam khatam hone wale3
L-07B-28497%2 taka baaki
L-19B-27994%4 taka baaki
L-31B-26691%6 taka baaki

Agla beam taiyaar rakho — loom khaali nahi rahega.

07/08

માલ ગયો

12 ટાકા Radhe Textiles ને. GST બિલ ક્લાસિક બોક્સ પ્રિન્ટમાં ટાકા ગ્રિડ સાથે, બિલ પર ઈ-વે બિલ નં., અને WhatsApp પર સીધું પાર્ટીને. અથવા મિલનું RFD ચલણ.

ફીચર જુઓ
SFShree FabricsF7 Kuch bhi dhundo…Ctrl K HI RK

Grey Sale

SF/GS/26-27/412

Print

|| Shree Ganeshay Namah ||

SHREE FABRICSSachin GIDC, Surat · GSTIN 24ABCDE1234F1Z5
TAX INVOICE☑ Original ☐ Duplicate ☐ Triplicate
PartyRadhe Textiles, Ring RoadGSTIN 24PQRST5678K1Z2
Invoice · DateSF/GS/26-27/412 · 30/10/2026E-way bill 3412 8890 1276
Viscose 60/150 Grey · HSN 540812 taka1,404.0 m@ 96.501,35,486.00
2407117.02408116.52409117.02410117.52411116.02412117.02413117.02414117.52415116.52416117.02417118.02418117.0
CGST 2.5% 3,387.15 · SGST 2.5% 3,387.15 · R/O −0.30₹1,42,260.00

08/08

પૈસા આવ્યા

રસીદ નાખી, બિલ એડજસ્ટ. 12 દિવસ મોડું? વ્યાજ આપોઆપ. લેજર, આઉટસ્ટેન્ડિંગ અને Dashboard — આજનું પ્રોડક્શન, સ્ટોક અને લેવાના બાકી, એક સ્ક્રીન પર.

ફીચર જુઓ
SFShree FabricsF7 Kuch bhi dhundo…Ctrl K HI RK
₹
RC/26-27/188 · Radhe Textiles · ₹1,42,260NEFT · SF/GS/26-27/412 adjust ✓ · 12 din late → byaaj ₹853.56
Aaj ka production6,212 m53 taka
Grey stock1,284taka
Lena baaki₹41.4 Lsab firm
Yarn stock2,940 kg6 yarn
Party Ledger · Radhe Textiles
30/10Bill SF/GS/26-27/4121,42,260 Dr
31/10Receipt RC/26-27/1881,42,260 Cr
31/10Byaaj debit note ID/26-27/9853.56 Dr
Baaki₹1,84,540
સ્ક્રોલ કરો

ફ્રી ટૂલ · લોગિન વગર

1 મીટર કાપડ કેટલામાં પડે છે?

Fabric Costing કેલ્ક્યુલેટર: બીમ પર કેટલો તાણો-વાણો અને તેનો ખર્ચ, 1 મીટરનો યાર્ન ખર્ચ અને 100 મીટરનું વજન — ડેનિયર કે કાઉન્ટથી. બિલકુલ ફ્રી.

કેલ્ક્યુલેટર ખોલો

વીવિંગ યુનિટ પ્રમાણે બનેલું

નાની વાતો, જે રોજ કામ આવે છે.

એક ફેક્ટરી, અનેક ફર્મ.

F7 દબાવો, ફર્મ બદલો. દરેક ફર્મનો GSTIN, બિલ સિરીઝ, પ્રિન્ટ અને ચોપડા અલગ — રિપોર્ટ જોઈએ તો બધી ફર્મ ભેગી.

પૂરું જુઓ

જૂની ટેવ, એ જ કી.

Standard, Style 1, Style 2 કે પોતાનું custom — જે કી વર્ષોથી હાથમાં બેઠી છે. Ctrl+K થી કંઈ પણ શોધો.

પૂરું જુઓ

Hinglish કે English.

એપમાં દરેક યુઝર પોતાની ભાષા પસંદ કરે — મુનીમ Hinglish, CA English. આ વેબસાઇટ ગુજરાતીમાં પણ છે.

પૂરું જુઓ

ઇન્ટરનેટ ગયું? કામ નહીં અટકે.

ટાકા, ભીડાણ અને ખર્ચ નેટ વગર. નેટ આવતાં જ sync — એક પણ એન્ટ્રી ડબલ નહીં.

પૂરું જુઓ

ભાવ આપતા પહેલાં કોસ્ટિંગ.

મીટર દીઠ ખર્ચ, વેચાણ ભાવ અને જોબ ભાવ પૈસા પ્રતિ પિક — ક્વોલિટી પસંદ કરો, થઈ ગયું.

પૂરું જુઓ

બિલ તેવું, જેવું તમે ઇચ્છો.

Classic box, Compact A5 (એક A4 પર 2 કોપી), Taka grid, રોલ લેબલ — ઉપર ભગવાનનું નામ પણ.

પૂરું જુઓ

પૂરું સોફ્ટવેર

બીમથી બેંક સુધી, 12 ભાગમાં.

દરેક મોડ્યુલ ખોલો અને જુઓ તમને શું મળશે.

જૂના સોફ્ટવેરની ટેવ છે? સારી વાત છે.

એ જ કી, એવું જ બિલ — સાથે ટાકા, બીમ, લૂમ, મિલ અને અનેક ફર્મ પણ. જૂનો ડેટા અમે લઈ આવીએ છીએ.

ફરક જુઓ →

સવાલ-જવાબ

વારંવાર પુછાતા સવાલ.

મારો ડેટા સલામત છે? બેકઅપનું શું?

ડેટા એક કમ્પ્યુટર પર નહીં, Loomiro ના સર્વર પર રહે છે — કમ્પ્યુટર બગડે, ચોરાઈ જાય કે પેન ડ્રાઇવ ખોવાય, હિસાબ સલામત. બેકઅપ સર્વર પર આપોઆપ થાય છે. દરેક યુનિટનો ડેટા અલગ રહે છે, દરેક સ્ટાફનું પોતાનું લોગિન અને પોતાની પરમિશન, ઇચ્છો તો સ્ટાફ ફક્ત ઓફિસ નેટવર્કથી જ લોગિન કરે, અને જૂની એન્ટ્રી એક તારીખ સુધી લોક. રિપોર્ટ ગમે ત્યારે Excel (CSV) માં કાઢી શકો.

ઇન્ટરનેટ વગર ચાલશે?

હા. Taka Entry, Bhidan અને Kharcha ઇન્ટરનેટ વગર ચાલે છે. એન્ટ્રી ફોન કે કમ્પ્યુટરમાં જ સલામત રહે છે — બ્રાઉઝર બંધ થાય કે ફોન રીસ્ટાર્ટ, એન્ટ્રી જતી નથી — અને નેટ આવતાં જ આપોઆપ sync થાય છે, એક પણ એન્ટ્રી ડબલ નહીં. બિલ, રિપોર્ટ અને હિસાબ માટે ઇન્ટરનેટ જોઈએ. Offline & Mobile જુઓ.

ફોન પર ચાલશે કે કમ્પ્યુટર પર?

બંને પર. કમ્પ્યુટર પર બ્રાઉઝરમાં ખોલો — ઇન્સ્ટોલની જરૂર નથી. ફોન પર તેને એપની જેમ હોમ સ્ક્રીન પર ઉમેરી દો (PWA) — Play Store કે App Store પર અલગ એપ નથી. ફ્લોર પર ફોનથી નંબર પેડ વડે ટાકા એન્ટ્રી, ઓફિસમાં કીબોર્ડથી.

જૂના સોફ્ટવેરથી શિફ્ટ થવું અઘરું છે?

ના. જૂના સોફ્ટવેરનો બેકઅપ આપો — પાર્ટી, ક્વોલિટી, યાર્ન, લૂમ જેવા માસ્ટર અને ઓપનિંગ બેલેન્સ / બાકી બિલ અમે લઈ આવીએ છીએ, તમે શૂન્યથી શરૂ નથી કરતા. Setup wizard માં ફર્મ → લૂમ → યાર્ન → ક્વોલિટી → કારીગર → પાર્ટી, અને પહેલા દિવસથી ડેશબોર્ડ પર તમારું યુનિટ. સોફ્ટવેર બદલવાની ગાઇડ વાંચો.

કિંમત કેટલી છે? ફ્રી ટ્રાયલ છે?

દરેક યુનિટની એક ફિક્સ વાર્ષિક કિંમત છે — ભલે ગમે તેટલા લૂમ કે ફર્મ હોય. શરૂઆતમાં 15 દિવસ ફ્રી ટ્રાયલ. પ્લાન પૂરો થાય તો પણ ડેટા દેખાય છે, પ્રિન્ટ અને એક્સપોર્ટ ચાલે છે — બસ નવી એન્ટ્રી બંધ થાય છે. કિંમત માટે WhatsApp કરો.

બધા સવાલ જુઓ →

તમારા યુનિટને Loomiro પર લાવો.

જૂના સોફ્ટવેરનો ડેટા અમે લઈ આવીશું. એક ડેમોમાં તમારા જ યુનિટના આંકડા પર બતાવીશું કે કેવી રીતે ચાલશે.

અથવા સીધી WhatsApp પર વાત કરો →