loomiro

મિલ શ્રિંકેજ કેલ્ક્યુલેટરફ્રી

ગ્રે કેટલું મોકલ્યું, ફિનિશ્ડ કેટલું આવ્યું — શ્રિંકેજ %, કેટલા મીટર ઘટ, અને તમારા નોર્મલ % થી વધારે ઘટ હોય તો કેટલા મીટર અને કેટલા ₹ નું નુકસાન.

તમારા આંકડા

આ ક્વોલિટીનું
optional — નુકસાન ₹ માં

રિઝલ્ટ

હિસાબ કેવી રીતે થયો

આ કેલ્ક્યુલેટર અંદાજ માટે છે — સાચા આંકડા તમારા યાર્ન, લૂમ અને બિલ સાથે મેળવો.

કેવી રીતે કામ કરે છે

ગ્રે કાપડ પ્રોસેસ હાઉસ (મિલ) માં ધોલાઈ, ડાઇંગ અને ફિનિશિંગ પછી થોડું સંકોચાય છે. કેટલું સંકોચાવું નોર્મલ છે, તે ક્વોલિટી પર આધાર રાખે છે — એટલે તમારો નોર્મલ % જાતે નાખો.

ઘટ = ગ્રે મીટર − ફિનિશ્ડ મીટર
શ્રિંકેજ % = ઘટ ÷ ગ્રે મીટર × 100
નોર્મલથી વધારે = ઘટ − ગ્રે × નોર્મલ%

ઉદાહરણ: 10 ટાકા × 117 m = 1,170 m ગ્રે મોકલ્યું, 1,100 m ફિનિશ્ડ આવ્યું → 70 m ઘટ, 5.98%. નોર્મલ 5% પર 58.5 m ઘટ ચાલે, એટલે 11.5 m વધારે ગયું — ₹80 / m પર ₹920 નું નુકસાન, ફક્ત આ એક લોટમાં.

આ જ નાનો ફરક દર મહિને દરેક મિલ પર ઉમેરાતો જાય છે. Loomiro નું Mill (RFD) ચલણ અને શ્રિંકેજ રિપોર્ટ મિલ / ક્વોલિટી / લોટ મુજબ ગ્રે vs ફિનિશ્ડ બતાવે છે, નોર્મલથી વધારે ઘટના મીટર અને ₹ સાથે. મિલ ચલણ અને ITC-04 માટે ITC-04 ગાઇડ વાંચો.

ગાઇડ વાંચો →

Loomiro માં આ આપોઆપ

રોજ આ હિસાબ હાથે? Loomiro રાખી લેશે.

ટાકા એન્ટ્રી, બીમ ચઢાવવું, મિલ, બિલ, વ્યાજ અને કોસ્ટિંગ — વીવિંગ યુનિટનું પૂરું સોફ્ટવેર. ડેમોમાં તમારા જ આંકડા પર બતાવીશું.

બીજા ટૂલ