વીજળીનો ખર્ચ પ્રતિ મીટરફ્રી
લૂમ કેટલા kW ખેંચે છે, કેટલા કલાક ચાલી, યુનિટ કેટલાનો અને કેટલા મીટર બન્યા — વીજળી ₹ પ્રતિ મીટર અને મહિનાનું બિલ.
કેવી રીતે કામ કરે છે
વીજળીનું બિલ યુનિટ (kWh) માં આવે છે: 1 kW નો લોડ 1 કલાક ચાલે તો 1 યુનિટ.
યુનિટ પ્રતિ દિવસ = kW × કલાક × લૂમ₹ પ્રતિ દિવસ = યુનિટ × રેટ₹ પ્રતિ મીટર = ₹ પ્રતિ દિવસ ÷ મીટર પ્રતિ દિવસ
ઉદાહરણ: 2.5 kW, 24 કલાક, ₹8 / યુનિટ → 60 યુનિટ = ₹480 રોજ. 373 મીટર રોજ બને તો ₹1.29 પ્રતિ મીટર, ₹14,400 મહિને — એક લૂમનો.
મોટર પર લખેલા kW પૂરો લોડ નથી — સાચો લોડ ઓછો કે વધારે હોઈ શકે. સૌથી સાચું: એક લૂમનું સબ-મીટર, કે મહિનાના બિલના યુનિટ ÷ લૂમ ÷ દિવસ. એરજેટમાં કમ્પ્રેસરનો ભાગ પણ ઉમેરો. મીટર ઓછા બને (એફિશિયન્સી ઘટે) તો પ્રતિ મીટર વીજળી વધે — એટલે એફિશિયન્સી પણ જુઓ.
Loomiro ના Costing મોડ્યુલમાં વીજળી, પગાર, સાઇઝિંગ અને ઓવરહેડ પ્રતિ મીટર ઉમેરીને પૂરી કોસ્ટ પ્રતિ મીટર અને સેલ રેટ નીકળે છે.
Loomiro માં આ આપોઆપ
રોજ આ હિસાબ હાથે? Loomiro રાખી લેશે.
ટાકા એન્ટ્રી, બીમ ચઢાવવું, મિલ, બિલ, વ્યાજ અને કોસ્ટિંગ — વીવિંગ યુનિટનું પૂરું સોફ્ટવેર. ડેમોમાં તમારા જ આંકડા પર બતાવીશું.