ગ્રે સેલ · ચલણ · ઈ-વે · GST

બિલ બનાવો સેકન્ડોમાં, GST સાચા ફોર્મેટમાં.

ટાકા નંબર કે રેન્જથી ટાકા પસંદ કરો, રેટ ક્વોલિટી અને ડિઝાઇન પ્રમાણે, CGST + SGST કે IGST GSTIN પરથી આપોઆપ. બિલ પર ઈ-વે બિલ નં., પ્રિન્ટ તમારી ડિઝાઇનમાં, અને WhatsApp પર સીધું પાર્ટીને.

SFShree FabricsF7 Kuch bhi dhundo…Ctrl K HI RK

Grey Sale

SF/GS/26-27/412

Print

|| Shree Ganeshay Namah ||

SHREE FABRICSSachin GIDC, Surat · GSTIN 24ABCDE1234F1Z5
TAX INVOICE☑ Original ☐ Duplicate ☐ Triplicate
PartyRadhe Textiles, Ring RoadGSTIN 24PQRST5678K1Z2
Invoice · DateSF/GS/26-27/412 · 30/10/2026E-way bill 3412 8890 1276
Viscose 60/150 Grey · HSN 540812 taka1,404.0 m@ 96.501,35,486.00
2407117.02408116.52409117.02410117.52411116.02412117.02413117.02414117.52415116.52416117.02417118.02418117.0
CGST 2.5% 3,387.15 · SGST 2.5% 3,387.15 · R/O −0.30₹1,42,260.00

શું મળશે

સેલ અને GST માં 9 વસ્તુઓ જે રોજ કામ આવે છે.

01

Grey Sale · F2

ટાકા રેન્જથી બિલ

ટાકા નં. કે રેન્જ (3001–3020) થી પસંદ કરો; ક્વોલિટી + ડિઝાઇન પ્રમાણે રેટ; દલાલ, અને ડ્યૂ ડેટ ક્રેડિટ દિવસ પરથી.

02

Challan

ડિલિવરી ચલણ

માલ પહેલાં, બિલ પછી — ચલણ પર ટાકા પસંદ કરો, પછી બિલ બનાવો.

03

E-way

ઈ-વે બિલ નં.

બિલ પર ઈ-વે બિલ નંબર, ટ્રાન્સપોર્ટ, LR અને ગાડી નં.; NIC બલ્ક અપલોડ માટે JSON પણ.

04

GST

ટેક્સ આપોઆપ

GSTIN ના સ્ટેટ કોડ પરથી CGST + SGST કે IGST. GSTIN નાખતાં જ PAN અને સ્ટેટ.

05

Print

તમારી બિલ ડિઝાઇન

Default, Classic box, Compact A5 કે Taka grid — લોગો, બેંક ડિટેલ, અંકે રકમ શબ્દોમાં. PDF કે WhatsApp.

06

Job Bill

જોબ ચાર્જનું બિલ

પાર્ટીના બીમમાંથી બનેલા ટાકાનો જોબ ચાર્જ — SAC 998821.

07

Return

સેલ્સ રિટર્ન / ક્રેડિટ નોટ

ટાકા પાછા સ્ટોકમાં, રકમ જૂના બિલમાંથી કપાય.

08

Limit

ક્રેડિટ લિમિટ અને ઓવરડ્યૂ દિવસ

પાર્ટી લિમિટ ઓળંગે તો નવા બિલ પર રોક — ફક્ત ઓનર / મેનેજર “તો પણ બનાવો” કરી શકે.

09

Reports

GSTR-1, 3B, HSN, એક્સપોર્ટ

B2B, CDNR, HSN ની CSV; GSTR-3B સમરી — દરેક ફર્મની અલગ.

કેવી રીતે ચાલે છે

ચાર પગલાં. બસ.

  1. 1

    પાર્ટી પસંદ કરો

    GSTIN પરથી સ્ટેટ અને ટેક્સનો પ્રકાર આપોઆપ; લિમિટ ઓળંગી હોય તો પહેલેથી ખબર.

  2. 2

    ટાકા નાખો

    ટાકા નંબર કે રેન્જ — મીટર અને ક્વોલિટી સાથે આવે.

  3. 3

    રેટ અને GST

    ક્વોલિટી-ડિઝાઇન પ્રમાણે રેટ, ટેક્સ, રાઉન્ડ ઓફ — ગણતરી સોફ્ટવેરની.

  4. 4

    Save, પ્રિન્ટ, મોકલો

    ફર્મની સિરીઝમાં નંબર, તમારી ડિઝાઇનમાં પ્રિન્ટ, કે WhatsApp પર.

SF/GS/26-27/1 થી શરૂ — દરેક ફર્મની પોતાની સિરીઝ, CA પણ ખુશ.

સાથે જુઓ

તમારા યુનિટને Loomiro પર લાવો.

જૂના સોફ્ટવેરનો ડેટા અમે લઈ આવીશું. એક ડેમોમાં તમારા જ યુનિટના આંકડા પર બતાવીશું કે કેવી રીતે ચાલશે.

અથવા સીધી WhatsApp પર વાત કરો →