Offline
નેટ વગર ત્રણ કામ
Taka Entry, Bhidan અને Kharcha.
ઇન્ટરનેટ વગર · ફોન પર · PWA
Taka Entry, Bhidan અને Kharcha ઇન્ટરનેટ વગર ચાલે છે. ફોન પર એપની જેમ ઇન્સ્ટોલ કરો — એપ Hinglish અથવા English માં. નેટ આવતાં જ બધું આપોઆપ sync — એક પણ એન્ટ્રી ડબલ નહીં.
શું મળશે
Offline
Taka Entry, Bhidan અને Kharcha.
Safe
બ્રાઉઝર બંધ થાય, ફોન રીસ્ટાર્ટ થાય — એન્ટ્રી બચેલી રહે.
Sync
આપોઆપ સર્વર પર, અને એક પણ એન્ટ્રી ડબલ નહીં.
Taka no.
દરેક ફોનને અલગ ટાકા નંબર બ્લોક — બે ફોન પર એક જ નંબર ક્યારેય નહીં.
PWA
હોમ સ્ક્રીન પર Loomiro — મોટા બટન, નંબર પેડ, એક હાથે એન્ટ્રી.
ભાષા
એપમાં દરેક યુઝર પોતાની ભાષા જાતે પસંદ કરે — મુનીમ Hinglish, CA English.
Logout
sync બાકી એન્ટ્રી હોય તો logout પહેલાં કહે.
કેવી રીતે ચાલે છે
એન્ટ્રી કરતા રહો — કંઈ અલગ નથી કરવાનું.
કેટલી એન્ટ્રી sync બાકી છે, સાફ દેખાય.
આપોઆપ sync, એક-એક એન્ટ્રી.
માલિકના ડેશબોર્ડ પર પણ તરત.
લૂમ ઇન્ટરનેટની રાહ નથી જોતું. Loomiro પણ નહીં.
સાથે જુઓ
જૂના સોફ્ટવેરનો ડેટા અમે લઈ આવીશું. એક ડેમોમાં તમારા જ યુનિટના આંકડા પર બતાવીશું કે કેવી રીતે ચાલશે.