વીવર · સ્પ્રેડર · વોર્પર · પસાર

કારીગરનો હિસાબ, રજિસ્ટર વગર.

વીવરની કમાણી ટાકાની એન્ટ્રીથી, સ્પ્રેડરની Bhidan થી, પસાર અને ડ્રોપરની બીમના કામથી. ઉપાડ, આપેલું અને બાકી — એક જ શીટ પર, પ્રિન્ટ સાથે.

SFShree FabricsF7 Kuch bhi dhundo…Ctrl K HI RK

Karigar Pagar

16–31 Oct 2026

Print
KarigarKaamKamaiAdvanceBaaki
Sunil · weaver2,812 m × ₹2.406,748.802,0004,748.80
Mahesh · weaver2,640 m × ₹2.406,336.001,5004,836.00
Ramesh · spreader6 beam × ₹3502,100.00—2,100.00
Om Warping · warper4 beam × ₹1,8507,400.003,0004,400.00
Kiran · fixed₹14,000 / mahina7,000.00—7,000.00
Pasar / dropper bhi beam ke kaam meinTotal ₹23,084.80

શું મળશે

કારીગર પગાર માં 6 વસ્તુઓ જે રોજ કામ આવે છે.

01

Master

દરેક કારીગરનો રેટ

વીવર, સ્પ્રેડર, વોર્પર — મીટર પ્રમાણે, લાખ પિક પ્રમાણે કે ફિક્સ મહિનો.

02

Fixed pagar

વીવર પસંદ કરવો જરૂરી નથી

જે યુનિટમાં બધાને ફિક્સ પગાર મળે છે, તે Taka Entry માં વીવરનો કોલમ બંધ કરી શકે.

03

Taka Entry

વીવર આપોઆપ

લૂમ + શિફ્ટનો છેલ્લો વીવર પોતે આવી જાય — બદલાયો હોય તો જ પસંદ કરો.

04

Beam ka kaam

સ્પ્રેડર, પસાર, ડ્રોપર

Bhidan પર સ્પ્રેડરનો રેટ બીમ દીઠ; પસાર અને ડ્રોપરનો ખર્ચ પણ એ જ બીમ પર.

05

Pagar sheet

કમાણીથી બાકી સુધી

સમયગાળો પસંદ કરો — કમાણી, ઉપાડ, આપેલું અને બાકી તૈયાર. પ્રિન્ટ કરીને પગાર આપો.

06

Kis firm se

પગાર કઈ ફર્મના ચોપડે

ઘણી ફર્મવાળા યુનિટમાં પગાર કઈ ફર્મના ચોપડે જાય, તે Settings માં એક વાર.

કેવી રીતે ચાલે છે

ચાર પગલાં. બસ.

  1. 1

    રેટ સેટ કરો

    કારીગર માસ્ટરમાં દરેક વીવર અને સ્પ્રેડરનો રેટ એક વાર.

  2. 2

    રોજની એન્ટ્રી

    ટાકાની એન્ટ્રી અને Bhidan થી કમાણી આપોઆપ ઉમેરાય.

  3. 3

    ઉપાડ લખો

    વચ્ચે આપેલો ઉપાડ અને પેમેન્ટ એ જ ખાતામાં.

  4. 4

    પગાર શીટ ખોલો

    સમયગાળો પસંદ કરો, પ્રિન્ટ કરો, પગાર આપો.

પગારના દિવસે ઝઘડો નહીં — દરેક ટાકાનો રેકોર્ડ સામે.

સાથે જુઓ

તમારા યુનિટને Loomiro પર લાવો.

જૂના સોફ્ટવેરનો ડેટા અમે લઈ આવીશું. એક ડેમોમાં તમારા જ યુનિટના આંકડા પર બતાવીશું કે કેવી રીતે ચાલશે.

અથવા સીધી WhatsApp પર વાત કરો →