ટાકા · Bhidan · બીમ · લૂમ

દરેક લૂમનું પ્રોડક્શન, દરેક શિફ્ટ, લાઇવ.

દિવસ હોય કે રાતની શિફ્ટ — ટાકાની એન્ટ્રી કીબોર્ડથી કે ફોનથી. વજનની એવરેજ ક્વોલિટીના સ્ટાન્ડર્ડ સાથે મેળવાય છે, બીમ ચઢતાં જ કેટલા ટાકા બનશે તે ખબર પડે, અને દરેક લૂમની એફિશિયન્સી 30 દિવસના ચાર્ટ સાથે.

SFShree FabricsF7 Kuch bhi dhundo…Ctrl K HI RK

Taka Entry · F8

30/10/2026

DinRaat
LoomTaka no.MeterWeightAvg / 100 mWeaver
L-052416117.013.3811.44 ✓Mahesh
L-062417116.513.3111.43 ✓Mahesh
L-072418117.013.4211.47 ✓Sunil
L-082419117.014.3012.22 ⚠—

⚠ L-08: standard 11.47 kg se 5% se zyada fark (+6.5%)

Quality std 11.47 kg / 100 m Sunil · ₹2.40 / m +₹280.80 Weaver chunna optional

શું મળશે

પ્રોડક્શન માં 9 વસ્તુઓ જે રોજ કામ આવે છે.

01

Taka Entry · F8

લૂમ → મીટર → વજન → Enter

દિવસ / રાતની શિફ્ટ, ટાકા નંબર આપોઆપ. Avg / 100 m ક્વોલિટીના સ્ટાન્ડર્ડથી 5% કરતાં વધુ ફરે તો ત્યાં જ ચેતવણી.

02

Weaver

વીવર પસંદ કરવો ફરજિયાત નથી

મીટર પ્રમાણે પગાર આપતા યુનિટ વીવર પસંદ કરે; ફિક્સ પગારવાળા યુનિટ Settings માંથી વીવરનો કોલમ કાઢી શકે.

03

Bhidan · F9

બીમ લૂમ પર ચઢાવો

ટાકા કટ નાખો — કેટલા ટાકા અને મીટર બનશે તે તરત. બીજો બીમ (બોર્ડર / પટ્ટો) પણ, અને સ્પ્રેડર, પસાર, ડ્રોપરનો ખર્ચ એ જ એન્ટ્રીમાં.

04

Taka Register

દરેક ટાકાની આખી હિસ્ટરી

લૂમ, બીમ, ડિઝાઇન, વીવર અને ગ્રેડ (A / B / Fent) — ફિલ્ટર અને ટોટલ સાથે. ખોટા Bhidan પર ચઢેલો ટાકો સાચા Bhidan માં ખસેડો.

05

Loom page

એફિશિયન્સી અને 30 દિવસનો ચાર્ટ

RPM × શિફ્ટના કલાક સામે ખરેખર વણાયેલા પિક. કયું લૂમ પાછળ ચાલે છે, એક નજરમાં.

06

Beam Stock

બીમ, પાઇપ અને બીમ કાર્ડ

પોતાના, ખરીદેલા અને જોબના બીમ; વજન આપોઆપ. બીમ કાર્ડ પ્રિન્ટ, અને ખાલી પાઇપ કઈ પાર્ટીને પાછી ગઈ — પાઇપ સ્ટોક.

07

Alert

બીમ પૂરા થવાના છે

ડેશબોર્ડ પર એ લૂમ જેનો બીમ પૂરો થવાનો છે — આગલો બીમ પહેલેથી તૈયાર.

08

Label

ટાકા લેબલ

રોલ લેબલ પ્રિન્ટર પર 50×25, 50×75 કે 70×30 mm લેબલ, અથવા A4 પર બારકોડ — ટાકા નં., ક્વોલિટી, મીટર, વજન.

09

Mobile

ફ્લોર પરથી ફોનથી એન્ટ્રી

લૂમની ટાઇલ દબાવો, નંબર પેડથી મીટર અને વજન, Save. ઇન્ટરનેટ ન હોય તો પણ.

કેવી રીતે ચાલે છે

ચાર પગલાં. બસ.

  1. 1

    લૂમ અને ક્વોલિટી એક વાર

    Setup wizard માં બધા લૂમ એકસાથે, અને દરેક ક્વોલિટીના રીડ, પિક, પન્નો, યાર્ન અને સ્ટાન્ડર્ડ વજન.

  2. 2

    બીમ ચઢાવો

    Bhidan માં બીમ અને ટાકા કટ — સોફ્ટવેરને ખબર છે કે કેટલા ટાકા બનવા જોઈએ.

  3. 3

    ટાકાની એન્ટ્રી

    શિફ્ટના અંતે Enter–Enter–Enter, કે ફ્લોર પરથી ફોનથી. ખોટું વજન તરત પકડાય.

  4. 4

    ડેશબોર્ડ જુઓ

    આજનું પ્રોડક્શન, લૂમ બોર્ડ, પૂરા થવાના બીમ — ફોન પર પણ.

Enter દબાવો, આગલો ટાકો. ખોટું વજન ત્યાં જ પકડો.

સાથે જુઓ

તમારા યુનિટને Loomiro પર લાવો.

જૂના સોફ્ટવેરનો ડેટા અમે લઈ આવીશું. એક ડેમોમાં તમારા જ યુનિટના આંકડા પર બતાવીશું કે કેવી રીતે ચાલશે.

અથવા સીધી WhatsApp પર વાત કરો →