loomiro

GST કેલ્ક્યુલેટર — ગ્રે કાપડ અને જોબ વર્કફ્રી

Taxable value, રેટ અને પાર્ટી ક્યાંની છે — CGST + SGST કે IGST, રાઉન્ડ ઓફ અને બિલનું ટોટલ. જોબ વર્ક પર TDS 194C, મોટી ખરીદી પર 194Q પણ.

તમારા આંકડા

GST પહેલાં
ગ્રે કાપડ / જોબ વર્ક મોટે ભાગે 5%
પાર્ટી ક્યાંની
બિલ શેનું
TDS 194C
જોબ વર્ક પર કપાય
TDS 194Q
ખરીદનારનું ટર્નઓવર ₹10 કરોડ+ હોય તો
આ જ પાર્ટીથી, આ બિલ પહેલાં

રિઝલ્ટ

હિસાબ કેવી રીતે થયો

આ કેલ્ક્યુલેટર અંદાજ માટે છે — સાચા આંકડા તમારા યાર્ન, લૂમ અને બિલ સાથે મેળવો.

કેવી રીતે કામ કરે છે

પોલિએસ્ટર જેવા man-made fibre નું ગ્રે વણેલું કાપડ સામાન્ય રીતે 5% GST માં આવે છે, અને ટેક્સટાઇલ જોબ વર્ક (SAC 998821) પણ સામાન્ય રીતે 5%. તમારો HSN અને રેટ CA પાસે એક વાર પાકો કરી લો.

પાર્ટી ગુજરાતની હોય (GSTIN 24 થી શરૂ) તો CGST + SGST — અડધો-અડધો, 2.5% + 2.5%. બીજા રાજ્યની હોય તો પૂરો IGST 5%. દરેક ટેક્સ 2 દશાંશ સુધી, પછી બિલનું ટોટલ રૂપિયામાં રાઉન્ડ ઓફ.

CGST = SGST = taxable × રેટ ÷ 200
IGST = taxable × રેટ ÷ 100
ટોટલ = taxable + ટેક્સ, રાઉન્ડ ઓફ સાથે

ઉદાહરણ: ₹1,00,000 નું ગ્રે કાપડ સુરતની પાર્ટીને → CGST ₹2,500 + SGST ₹2,500 = ₹1,05,000. એ જ મુંબઈની પાર્ટીને → IGST ₹5,000.

TDS: જોબ વર્ક પર પાર્ટી 194C માં 1% કે 2% કાપી શકે; મોટી ખરીદી પર ખરીદનાર 194Q માં 0.1% (₹50 લાખથી ઉપર). આ કેલ્ક્યુલેટર સાદો હિસાબ બતાવે છે — લિમિટ અને રેટ તમારા CA પાસે પાકા કરો.

Loomiro નું Grey Sale બિલ GSTIN ના સ્ટેટ કોડથી CGST + SGST કે IGST આપોઆપ લગાવે છે, રાઉન્ડ ઓફ, e-way bill no. બિલ પર અને GSTR-1 / 3B રિપોર્ટ. વધુ માહિતી ગ્રે કાપડ GST ગાઇડ માં.

ગાઇડ વાંચો →

Loomiro માં આ આપોઆપ

રોજ આ હિસાબ હાથે? Loomiro રાખી લેશે.

ટાકા એન્ટ્રી, બીમ ચઢાવવું, મિલ, બિલ, વ્યાજ અને કોસ્ટિંગ — વીવિંગ યુનિટનું પૂરું સોફ્ટવેર. ડેમોમાં તમારા જ આંકડા પર બતાવીશું.

બીજા ટૂલ