Style
Standard / Style 1 / Style 2
જૂના ડેસ્કટોપ સોફ્ટવેર જેવી F-કી અથવા Alt / Ctrl કી — દરેક યુઝરની પોતાની.
Shortcut style · Ctrl+K · Calculator
વર્ષોથી જે કી હાથમાં બેસી ગઈ છે, એ જ ચાલશે — Standard, Style 1, Style 2 અથવા તમારું પોતાનું custom. Ctrl+K થી કંઈ પણ શોધો, અને કેલ્ક્યુલેટર એક કી પર.
Keyboard style — purane software ki aadat
Enter agla field · N naya · Ctrl S save · F4 line hatao
શું મળશે
Style
જૂના ડેસ્કટોપ સોફ્ટવેર જેવી F-કી અથવા Alt / Ctrl કી — દરેક યુઝરની પોતાની.
Custom
કોઈ પણ style થી શરૂ કરો, કોઈ પણ કી બદલો; ટકરાવ થાય તો સોફ્ટવેર કહે.
Ctrl+K
પાર્ટી, ટાકા, બિલ, રિપોર્ટ કે પેજ — નામ લખો, Enter.
Entry
Enter આગલું ફીલ્ડ, N નવું, Ctrl+S સેવ, F4 લાઇન કાઢો, F5 લિસ્ટ.
Calculator
એન્ટ્રીની વચ્ચે હિસાબ ગણો, સોફ્ટવેર છોડ્યા વગર.
F-keys
F1 ખરીદી, F2 વેચાણ, F3 રસીદ, F7 ફર્મ, F8 Taka Entry, F9 Bhidan (Standard).
કેવી રીતે ચાલે છે
Settings → Mera account → Keyboard.
Custom માં દરેક કામની કી પોતાની.
બધી કી એક જગ્યાએ, ક્યારે પણ.
હાથ કીબોર્ડ પર, નજર સ્ક્રીન પર.
મુનીમની સ્પીડ એ જ — સોફ્ટવેર નવું.
સાથે જુઓ
જૂના સોફ્ટવેરનો ડેટા અમે લઈ આવીશું. એક ડેમોમાં તમારા જ યુનિટના આંકડા પર બતાવીશું કે કેવી રીતે ચાલશે.