Fabric Costingફ્રી
બે કેલ્ક્યુલેટર: Beam — એક બીમ પર કેટલો તાણો / વાણો અને તેનો ખર્ચ; Recipe — 1 મીટર કાપડનો યાર્ન ખર્ચ અને 100 મીટરનું વજન. ડેનિયર કે કાઉન્ટ (Ne), ગમે તેટલા તાણા અને વાણા.
ટેસ્ટ કરીને કહો
તમારી ક્વોલિટીના નંબર નાખીને જુઓ. કોઈ હિસાબ ખોટો લાગે કે બીજું કંઈ જોઈએ, તો WhatsApp પર કહો — તમે નાખેલા નંબર મેસેજમાં આપોઆપ આવી જશે.
WhatsApp પર કહોWhatsApp: +91 99131 40434 · Loomiro — વીવિંગ યુનિટનું પૂરું સોફ્ટવેર. જુઓ શું શું છે