જૂનું સોફ્ટવેર vs Loomiro
જૂનું સોફ્ટવેર હિસાબ રાખે છે. Loomiro યુનિટ ચલાવે છે.
એકાઉન્ટિંગ સોફ્ટવેર બિલ અને ખાતું સંભાળે છે. વીવિંગ યુનિટને એનાથી વધુ જોઈએ — ટાકા, બીમ, લૂમ, કારીગર, મિલ, અનેક ફર્મ અને કોસ્ટિંગ, એક જ જગ્યાએ, ગમે ત્યાંથી. અને કી એ જ, જેની આદત છે.
વાતે વાતે ફરક
16 વાતો, એક ટેબલમાં.
દરેક જૂનું સોફ્ટવેર અલગ છે — આ એ વાતો છે જે મોટે ભાગે વીવિંગ યુનિટમાં દેખાય છે.
વાતમોટે ભાગે જૂના સોફ્ટવેરમાંLoomiro માં
ક્યાં ચાલે છે✕એક કમ્પ્યુટર પર ઇન્સ્ટોલ✓બ્રાઉઝર અને ફોન — ઓફિસ, ઘર, ગમે ત્યાંથી
ડેટાનો બેકઅપ✕પેન ડ્રાઇવ / હાથેથી; કમ્પ્યુટર બગડે તો જોખમ✓સર્વર પર, આપોઆપ
ટાકા, બીમ, Bhidan✕અલગ રજિસ્ટર કે Excel✓સોફ્ટવેરનો ભાગ — અપેક્ષિત ટાકા, બીમ એલર્ટ, લૂમ પેજ
વજન ચેક✕મહિના પછી ખબર પડે✓Taka Entry વખતે જ: સ્ટાન્ડર્ડથી 5% ફરક હોય તો ચેતવણી
પ્રોડક્શન એન્ટ્રી✕ઓફિસમાં બેસીને ટાઇપ✓ફ્લોર પર ફોનથી, ઓફિસમાં કીબોર્ડથી
ઇન્ટરનેટ✕એ જ એક કમ્પ્યુટર પર✓નેટ વગર પણ ચાલે, નેટ આવતાં જ sync
માલિકની નજર✕ઓફિસ જઈને રિપોર્ટ✓લાઇવ ડેશબોર્ડ, ફોન પર
કારીગર પગાર✕હાથેથી હિસાબ✓Taka Entry અને Bhidan થી આપોઆપ
મિલ શ્રિંકેજ✕પકડવું મુશ્કેલ✓મિલ / ક્વોલિટી પ્રમાણે રિપોર્ટ, ₹ માં નુકસાન
અનેક ફર્મ✕દરેક ફર્મનો અલગ ડેટા, અલગ લોગિન✓એક યુનિટ, F7 થી ફર્મ બદલો, બધી ફર્મનો રિપોર્ટ
વ્યાજ✕કેલ્ક્યુલેટરથી, અથવા રહી જાય✓આઉટસ્ટેન્ડિંગમાં આપોઆપ, ડેબિટ નોટ એક ક્લિકમાં
બિલની ડિઝાઇન✕સોફ્ટવેર આપે તે✓Classic box, Compact A5, Taka grid, રોલ લેબલ
કીબોર્ડ✕વર્ષોની આદત✓એ જ આદત — Style 1 / Style 2 / custom કી
ટીમ✕બધાનો એક લોગિન✓રોલ, ફર્મ access, નેટવર્ક લોક, એન્ટ્રી લોક
કોસ્ટિંગ✕Excel કે કેલ્ક્યુલેટર✓ક્વોલિટીથી બ્રેકડાઉન, paise per pick, Asli vs Plan
અપડેટ✕નવું વર્ઝન, ઇન્સ્ટોલર✓આપોઆપ, કંઈ કર્યા વગર
એક દિવસ, બે રીત
એ જ યુનિટ, એ જ દિવસ — કામ અલગ.
સવારે 9શિફ્ટના ટાકા રજિસ્ટરમાંથી ઓફિસમાં ટાઇપસુપરવાઇઝરે ફ્લોર પર ફોનથી નાખી દીધા
11 વાગ્યેપાર્ટીએ બાકી પૂછ્યું — ખાતાવહી શોધોખાતાવહી ખોલી, વ્યાજ સાથે WhatsApp પર મોકલી દીધી
2 વાગ્યેમિલમાંથી માલ આવ્યો — શ્રિંકેજ કેલ્ક્યુલેટરથીએન્ટ્રી કરતાં જ શ્રિંકેજ % અને ₹
4 વાગ્યેબીજી ફર્મનું બિલ — બીજો ડેટા ખોલોF7 દબાવ્યું, ફર્મ બદલી, બિલ બન્યું
5 વાગ્યેમાલિકને રિપોર્ટ જોઈએ — ઓફિસ આવોમાલિકે ફોન પર ડેશબોર્ડ જોઈ લીધું
રાત્રેબેકઅપ પેન ડ્રાઇવમાં — જો યાદ રહ્યું તોબધું સર્વર પર, આપોઆપ
બદલવું મુશ્કેલ નથી
જૂનો ડેટા સાથે આવે છે. શરૂઆત શૂન્યથી નહીં.
- 1
જૂનો ડેટા આપો
જૂના સોફ્ટવેરની બેકઅપ ફાઇલ — ગમે તે સોફ્ટવેર હોય.
- 2
અમે ઇમ્પોર્ટ કરીએ છીએ
પાર્ટી, ક્વોલિટી, યાર્ન, લૂમ અને બાકી બિલ (ઓપનિંગ બનીને).
- 3
તમારા ડેટા પર ડેમો
તમારી જ પાર્ટી અને ટાકા સાથે બતાવી દઈશું કે કેવી રીતે ચાલશે.
- 4
ટીમની ટ્રેનિંગ
મુનીમ, સુપરવાઇઝર, ઓપરેટર — દરેકને તેમના કામનો ભાગ, તેમની જૂની કી સાથે.
ફરક જાતે જુઓ — તમારા પોતાના ડેટા પર.
જૂના સોફ્ટવેરનો ડેટા અમે લઈ આવીશું. એક ડેમોમાં તમારા જ યુનિટના આંકડા પર બતાવીશું કે કેવી રીતે ચાલશે.