પરચેઝ · યાર્ન સ્ટોક · TDS

યાર્ન કેટલું આવ્યું, કેટલું વપરાયું, કેટલું બચ્યું.

યાર્ન, બીમ અને સ્ટોરની ખરીદી એક જગ્યાએ, GST ઇનપુટ સાથે. સ્ટોક આપોઆપ વધે, પ્રોડક્શન પરથી વપરાશનો હિસાબ, અને TDS 194C / 194Q પણ.

SFShree FabricsF7 Kuch bhi dhundo…Ctrl K HI RK

Purchase

Nayi purchase · PU/26-27/41

Save Ctrl S
PartyShree Yarn Traders
Bill no. · DateSYT/1187 · 28/10/2026
Kis firmShree Fabrics
YarnConeKgRateAmount
Viscose 60 den164492.0773.003,80,316.00
GST 5% ₹19,015.80TDS 194Q lagu nahiTotal ₹3,99,331.80

Yarn stock · Viscose 60 den

810.0 kg

+492.0 kg aaj aaya

શું મળશે

પરચેઝ અને TDS માં 6 વસ્તુઓ જે રોજ કામ આવે છે.

01

Purchase · F1

યાર્ન / બીમ / સ્ટોર

ખરીદીનું બિલ GST ઇનપુટ સાથે — સ્ટોક તરત અપડેટ.

02

Beam

ખરીદેલો બીમ

સીધો Beam Stock માં; વજન તાર × મીટર × ડેનિયર પરથી આપોઆપ.

03

Yarn stock

ગોડાઉનનો હિસાબ

કયું યાર્ન કેટલું — આવ્યું, વપરાયું, બચ્યું. જોબ વીવર પાસે ગયેલું યાર્ન અલગ દેખાય.

04

Consumption

કેટલું યાર્ન વપરાયું

વાણો = પિક × 39.37 × પન્નો × ડેનિયર ÷ 90 લાખ + વેસ્ટેજ — ગણતરી સોફ્ટવેર કરે.

05

TDS

194C અને 194Q

જોબ ચાર્જ પર 194C, યાર્નની મોટી ખરીદી પર 194Q — ફર્મના TAN અને 26Q માટે.

06

Last rate

કોસ્ટિંગ સાથે જોડાયેલું

છેલ્લી ખરીદીનો રેટ કોસ્ટિંગમાં આપોઆપ.

કેવી રીતે ચાલે છે

ચાર પગલાં. બસ.

  1. 1

    ખરીદીનું બિલ નાખો

    પાર્ટી, યાર્ન, કિલો, રેટ — GST સાથે.

  2. 2

    સ્ટોક વધ્યો

    યાર્ન સ્ટોક તરત અપડેટ.

  3. 3

    પ્રોડક્શન પરથી વપરાશ

    ટાકા બન્યા, યાર્નનો ખર્ચ જોડાયો.

  4. 4

    રિપોર્ટ જુઓ

    યાર્ન સ્ટોક અને વપરાશનો રિપોર્ટ.

ગોડાઉનનું યાર્ન, રજિસ્ટરમાં નહીં — સ્ક્રીન પર.

સાથે જુઓ

તમારા યુનિટને Loomiro પર લાવો.

જૂના સોફ્ટવેરનો ડેટા અમે લઈ આવીશું. એક ડેમોમાં તમારા જ યુનિટના આંકડા પર બતાવીશું કે કેવી રીતે ચાલશે.

અથવા સીધી WhatsApp પર વાત કરો →