Receipt / Payment · F3 / F4
બિલ પ્રમાણે એડજસ્ટ
જૂનાં બિલ પહેલાં આપોઆપ; દરેક બિલ પર “પછી બાકી”. બેંક (UTR), UPI, ચેક કે રોકડ.
રિસીપ્ટ · આઉટસ્ટેન્ડિંગ · વ્યાજ · ખર્ચ
બેંક, UPI, ચેક કે રોકડ — રિસીપ્ટ નાખો, બિલ આપોઆપ એડજસ્ટ. આઉટસ્ટેન્ડિંગમાં વ્યાજ, કસર અલગ લાઇનમાં, ક્રેડિટ લિમિટ પર રોક, અને કેશ બુક, ખર્ચ, પેટી કેશથી P&L સુધી.
Hisaab › Outstanding
Byaaj = baaki × 1.5% × din late ÷ 30 · Kasar / discount alag line
શું મળશે
Receipt / Payment · F3 / F4
જૂનાં બિલ પહેલાં આપોઆપ; દરેક બિલ પર “પછી બાકી”. બેંક (UTR), UPI, ચેક કે રોકડ.
Outstanding
0 / 30 / 60 / 60+ દિવસનું બાકી, વ્યાજ સાથે, એક ક્લિકમાં રિમાઇન્ડર.
Byaaj
વ્યાજ % દર મહિને + ગ્રેસ દિવસ, પાર્ટી પર અલગ રેટ. વ્યાજની ડેબિટ નોટ GST સાથે, GSTR-1 માં પણ.
Kasar
બિલ સેટલ કરતી વખતે કસર — લેજર અને P&L માં અલગ લાઇન.
Limit
પાર્ટીનું બધી ફર્મનું બાકી મળીને; લિમિટ ઓળંગે તો નવા બિલ પર રોક.
Ledger
દરેક પાર્ટીનું આખું ખાતું, પ્રિન્ટ અને WhatsApp સાથે.
Rojmel
ઘણાં બેંક ખાતાં, ઓપનિંગ બેલેન્સથી શરૂ, દરેક દિવસનો હિસાબ.
Kharcha
ખર્ચ હેડ પ્રમાણે; મુનીમનું પેટી કેશ ખાતું — 15 દિવસથી હિસાબ ન થયો હોય તો ચેતવણી.
P&L
દરેક ફર્મનો P&L અને GST રિપોર્ટ, કે બધી ફર્મ મળીને.
કેવી રીતે ચાલે છે
પાર્ટી, રકમ અને મોડ — બેંક, UPI, ચેક કે રોકડ.
જૂનાં બિલ પહેલાં, કે તમે પસંદ કરો — કસર હોય તો ત્યાં જ.
પૈસા મોડા આવ્યા? વ્યાજ નીકળ્યું, ડેબિટ નોટ એક ક્લિકમાં.
જેનું બાકી જૂનું છે, તેમને WhatsApp પર યાદ અપાવો.
બજારના પૈસા યાદ રાખવા હવે સોફ્ટવેરનું કામ.
સાથે જુઓ
જૂના સોફ્ટવેરનો ડેટા અમે લઈ આવીશું. એક ડેમોમાં તમારા જ યુનિટના આંકડા પર બતાવીશું કે કેવી રીતે ચાલશે.