બધા ફીચર
વીવિંગ યુનિટનું દરેક કામ, એક જગ્યાએ.
બીમ ચઢે ત્યાંથી પૈસા આવે ત્યાં સુધી — પ્રોડક્શન, કારીગર, મિલ, બિલ, હિસાબ, અનેક ફર્મ અને કોસ્ટિંગ. દરેક મોડ્યુલ ખોલો અને જુઓ તમને શું મળશે.
પ્રોડક્શન
ટાકા · Bhidan · બીમ · લૂમ
પ્રોડક્શન
Taka Entry, Bhidan, Taka Register, લૂમ પેજ, બીમ અને પાઇપ સ્ટોક.
- લૂમ → મીટર → વજન → Enter
- વીવર પસંદ કરવો ફરજિયાત નથી
- બીમ લૂમ પર ચઢાવો
- દરેક ટાકાની આખી હિસ્ટરી
વીવર · સ્પ્રેડર · વોર્પર · પસાર
કારીગર પગાર
વીવર, સ્પ્રેડર, વોર્પર — મીટર પ્રમાણે, પિક પ્રમાણે કે ફિક્સ પગાર.
- દરેક કારીગરનો રેટ
- વીવર પસંદ કરવો જરૂરી નથી
- વીવર આપોઆપ
- સ્પ્રેડર, પસાર, ડ્રોપર
બિઝનેસ અને હિસાબ
ગ્રે સેલ · ચલણ · ઈ-વે · GST
સેલ અને GST
ગ્રે સેલ બિલ, ડિલિવરી ચલણ, ઈ-વે બિલ નં., GST રિપોર્ટ.
- ટાકા રેન્જથી બિલ
- ડિલિવરી ચલણ
- ઈ-વે બિલ નં.
- ટેક્સ આપોઆપ
Mill (RFD) · જોબ વર્ક અંદર · જોબ વર્ક બહાર
મિલ અને જોબ વર્ક
Mill (RFD) ચલણ, શ્રિંકેજ ચેક, જોબ વર્ક અંદર અને બહાર, ITC-04.
- માલ મોકલો
- શ્રિંકેજ ચેક
- કઈ મિલ વધારે ઘટ કાઢે છે
- પાર્ટીનો બીમ અને વાણાનું યાર્ન
પરચેઝ · યાર્ન સ્ટોક · TDS
પરચેઝ અને TDS
યાર્ન, બીમ અને સ્ટોરની ખરીદી, યાર્ન સ્ટોક, TDS 194C / 194Q.
- યાર્ન / બીમ / સ્ટોર
- ખરીદેલો બીમ
- ગોડાઉનનો હિસાબ
- કેટલું યાર્ન વપરાયું
રિસીપ્ટ · આઉટસ્ટેન્ડિંગ · વ્યાજ · ખર્ચ
હિસાબ-કિતાબ
રિસીપ્ટ, પેમેન્ટ, આઉટસ્ટેન્ડિંગ, લેજર, વ્યાજ, કસર, ખર્ચ, P&L.
- બિલ પ્રમાણે એડજસ્ટ
- એજિંગ + WhatsApp રિમાઇન્ડર
- વ્યાજ અને ડેબિટ નોટ
- કસર / ડિસ્કાઉન્ટ
યુનિટ ચલાવવા માટે
Multi-firm · F7 · બધી ફર્મનો રિપોર્ટ
એક યુનિટ, અનેક ફર્મ
એક ફેક્ટરી, અનેક ફર્મ — F7 થી બદલો, દરેક ફર્મના ચોપડા અલગ.
- કંપની / ફર્મ પસંદ કરો
- દરેક ફર્મનો પોતાનો નંબર
- અલગ GSTIN, અલગ પ્રિન્ટ
- દરેક ફર્મની બુક્સ
બિલ ડિઝાઇન · ટાકા લેબલ · બીમ કાર્ડ
પ્રિન્ટ અને લેબલ
Default, Classic box, Compact A5, Taka grid, બીમ કાર્ડ, રોલ લેબલ.
- સ્વચ્છ A4 બિલ
- આખું ખાનાંવાળું
- એક A4 પર 2 કોપી
- પેજ દીઠ 24 / 48 / 72 ટાકા
Shortcut style · Ctrl+K · Calculator
કીબોર્ડ અને સર્ચ
જૂના સોફ્ટવેરની આદતવાળી કી, Ctrl+K સર્ચ, કેલ્ક્યુલેટર.
- Standard / Style 1 / Style 2
- પોતાની કી
- કંઈ પણ શોધો
- Enter થી આગળ
Calculator · Saved costing · Asli vs Plan
કોસ્ટિંગ
મીટર દીઠ ખર્ચ, વેચાણનો ભાવ, paise per pick, સેવ કરેલી શીટ, Asli vs Plan.
- ક્વોલિટીથી બધું
- મીટર દીઠ ખર્ચ
- માર્જિન અને બ્રેક-ઇવન
- Paise per pick
ઇન્ટરનેટ વગર · ફોન પર · PWA
ઓફલાઇન અને મોબાઇલ
ઇન્ટરનેટ વગર ટાકા, Bhidan, ખર્ચ — ફોન પર એપ જેવું.
- નેટ વગર ત્રણ કામ
- એન્ટ્રી ડિવાઇસમાં સલામત
- નેટ આવતાં જ અપલોડ
- દરેક ડિવાઇસનો નંબર બ્લોક
પરમિશન · નેટવર્ક લોક · ઇમ્પોર્ટ
ટીમ, લોક અને ઇમ્પોર્ટ
રોલ અને પરમિશન, ઓફિસ નેટવર્ક લોક, એન્ટ્રી લોક, ડેટા ઇમ્પોર્ટ.
- 8 રોલ + custom
- ફક્ત ઓફિસથી
- તારીખ સુધી લોક
- બધી ફર્મ કે પસંદ કરેલી
ફ્રી ટૂલ
Fabric Costing કેલ્ક્યુલેટર — લોગિન વગર.
જૂનું સોફ્ટવેર vs Loomiro
જૂના સોફ્ટવેરથી અલગ કેમ? 16 વાતો.
તમારા યુનિટને Loomiro પર લાવો.
જૂના સોફ્ટવેરનો ડેટા અમે લઈ આવીશું. એક ડેમોમાં તમારા જ યુનિટના આંકડા પર બતાવીશું કે કેવી રીતે ચાલશે.