ફ્રી ડેમો

ડેમો બુક કરો — તમારા જ યુનિટ પર.

ફોર્મ ભરો, અમે તમારા સમયે કૉલ કે WhatsApp કરીશું. ડેમોમાં તમારા લૂમ, ક્વોલિટી અને પાર્ટી પ્રમાણે બતાવીશું કે Loomiro કેવી રીતે ચાલશે.

  • 20–30 મિનિટ, ફોન પર કે યુનિટ પર આવીને
  • તમારા જ આંકડા પર — ટાકા, બિલ, વ્યાજ
  • જૂના સોફ્ટવેરનો ડેટા કેવી રીતે આવશે, એ પણ
  • 15 દિવસ ફ્રી ટ્રાયલ, કોઈ દબાણ નહીં

ઉતાવળ છે? સીધું WhatsApp પર લખો — એ જ દિવસે જવાબ.

WhatsApp પર ડેમો

તમારી વિગત

10 આંકડા, WhatsApp વાળો હોય તો સારું
લૂમનો પ્રકાર
optional — જેમ કે રજિસ્ટર, Excel કે કોઈ સોફ્ટવેર
કૉલ ક્યારે કરીએ?

તમારો નંબર ફક્ત ડેમો માટે — કોઈને આપવામાં કે વેચવામાં આવતો નથી.