પરમિશન · નેટવર્ક લોક · ઇમ્પોર્ટ

આખી ટીમ એક સોફ્ટવેર પર, દરેકની પોતાની ચાવી.

કોણ શું જુએ તે માલિક નક્કી કરે. સ્ટાફ ફક્ત ઓફિસ નેટવર્કથી, જૂનો ડેટા એક તારીખ સુધી લોક, અને જૂના સોફ્ટવેરમાંથી માસ્ટર્સ અને ઓપનિંગ અમે લઈ આવીએ છીએ.

SFShree FabricsF7 Kuch bhi dhundo…Ctrl K HI RK

Settings › Team

Kaun kya dekhe

Naya member
NaamRoleFirm accessBahar se
RakeshOwnerSab firm✓
MeenaAccountantSF, ST✓
SureshSupervisorSab firm✕
AjayOperatorSF✕
Network lockSirf officestaff ke liye
Entry lock30/09/2026tak koi badlav nahi

શું મળશે

ટીમ, લોક અને ઇમ્પોર્ટ માં 7 વસ્તુઓ જે રોજ કામ આવે છે.

01

Roles

8 રોલ + custom

Owner, manager, accountant, supervisor, sales, store, operator, custom — દરેક પરમિશન માલિકની મરજી.

02

Network lock

ફક્ત ઓફિસથી

સ્ટાફ ફક્ત ઓફિસ / ફેક્ટરી નેટવર્કથી; બહારથી કોણ ખોલી શકે તે માલિક પસંદ કરે.

03

Entry lock

તારીખ સુધી લોક

જૂના મહિનાનો ડેટા કોઈ બદલી ન શકે — આખા યુનિટ પર કે એક ફર્મ પર.

04

Firm access

બધી ફર્મ કે પસંદ કરેલી

જે ફર્મ ન દેખાય તેના બિલ, પ્રિન્ટ અને હિસાબ ખૂલે નહીં.

05

Import

જૂના સોફ્ટવેરમાંથી ડેટા

પાર્ટી, ક્વોલિટી, યાર્ન, લૂમ અને ઓપનિંગ બાકી — અમે ઇમ્પોર્ટ કરીએ છીએ.

06

Setup

Setup wizard

ફર્મ → લૂમ (01..N એક સાથે) → યાર્ન → ક્વોલિટી → કારીગર → પાર્ટી.

07

Export

Excel (CSV)

રિપોર્ટ CSV માં, CA માટે.

કેવી રીતે ચાલે છે

ચાર પગલાં. બસ.

  1. 1

    ફર્મ બનાવો

    GSTIN નાખો — PAN અને રાજ્ય આપોઆપ.

  2. 2

    જૂનો ડેટા

    જૂના સોફ્ટવેરનો બેકઅપ આપો — માસ્ટર્સ અને ઓપનિંગ આવી જાય.

  3. 3

    ટીમ ઉમેરો

    દરેક વ્યક્તિનો રોલ, ફર્મ access અને નેટવર્ક લોક.

  4. 4

    કામ શરૂ

    પહેલા દિવસથી ડેશબોર્ડ પર તમારું યુનિટ.

મુનીમને હિસાબ, સુપરવાઇઝરને ટાકા — દરેકને જેટલું જોઈએ એટલું.

સાથે જુઓ

તમારા યુનિટને Loomiro પર લાવો.

જૂના સોફ્ટવેરનો ડેટા અમે લઈ આવીશું. એક ડેમોમાં તમારા જ યુનિટના આંકડા પર બતાવીશું કે કેવી રીતે ચાલશે.

અથવા સીધી WhatsApp પર વાત કરો →