એરજેટ લૂમ સોફ્ટવેર

એરજેટ લૂમનું સોફ્ટવેર — ઝડપી લૂમ, એટલો જ ઝડપી હિસાબ.

Loomiro સુરતના એરજેટ વીવિંગ યુનિટ માટે બનેલું ઓનલાઇન સોફ્ટવેર છે. એરજેટ લૂમનો દરેક તાકો અને બીમ, દરેક લૂમની એફિશિયન્સી, સ્પન અને ફિલામેન્ટ યાર્નની કોસ્ટિંગ, કારીગરનો પગાર અને GST બિલ — બધું એક જગ્યાએ.

મહિને ₹999 થી · વર્ષનો પ્લાન →

શું શું થાય છે

કેમ

વધુ RPM, વધુ ડેટા

એરજેટ લૂમ ઝડપી ચાલે છે — 75% અને 85% એફિશિયન્સીનો ફરક દર મહિને હજારો મીટર. લૂમ પેજ પર દરેક લૂમની એફિશિયન્સી રોજ દેખાય.

સ્પન, વિસ્કોસ, કોટન — કાઉન્ટમાં યાર્ન

એરજેટ પર સ્પન અને બ્લેન્ડ યાર્ન મોટાભાગે કાઉન્ટ (Ne) માં આવે. ફ્રી કન્વર્ટરથી ડેનિયર કાઢો (5315 ÷ Ne), અને કોસ્ટિંગ એનાથી.

કોમ્પ્રેસરની વીજળી

એરજેટમાં વીજળીનો મોટો ભાગ કોમ્પ્રેસરનો. ફરક ₹ પ્રતિ મીટરમાં જુઓ — ફ્રી કેલ્ક્યુલેટરથી.

સવાલ-જવાબ

એરજેટ લૂમ સોફ્ટવેર એટલે શું?

એરજેટ લૂમ સોફ્ટવેર એરજેટ વીવિંગ યુનિટનું પ્રોડક્શન (દરેક લૂમનો તાકો, બીમ, એફિશિયન્સી) અને બિઝનેસ (સેલ બિલ, GST, કારીગર પગાર, ઉધાર) એક જગ્યાએ રાખે છે. Loomiro આવું જ ઓનલાઇન સોફ્ટવેર છે, સુરતના યુનિટ માટે.

વોટરજેટ અને એરજેટ બંને એક યુનિટમાં?

હા, દરેક લૂમનો ટાઇપ અલગ રાખો. રિપોર્ટ, એફિશિયન્સી અને કોસ્ટિંગ દરેક લૂમ અને ક્વોલિટીની પોતાની.

કાઉન્ટ (Ne) વાળું યાર્ન ચાલશે?

હા. કાઉન્ટને ડેનિયરમાં બદલો (ડેનિયર = 5315 ÷ Ne, સાઇટ પર ફ્રી કન્વર્ટર) અને ક્વોલિટીમાં નાખો — વજન અને કોસ્ટિંગ સાચાં નીકળે.

ફોન પર ચાલે?

હા, Android કે iPhone ના બ્રાઉઝરમાં, ઇન્સ્ટોલ પણ કરી શકો. તાકા એન્ટ્રી ઇન્ટરનેટ વગર પણ.

કિંમત શું છે?

વર્ષનો પ્લાન, લૂમ પ્રમાણે — 24 લૂમ સુધી મહિને ₹999 થી. 15 દિવસ ફ્રી ટ્રાયલ.

આગળ વાંચો

તમારા યુનિટને Loomiro પર લાવો.

એક ડેમોમાં તમારા જ યુનિટના આંકડા પર બતાવીશું કે કેવી રીતે ચાલશે — અને જૂના સોફ્ટવેરનો બેકઅપ કે Excel જોઈને કહીશું કે શું-શું આવી શકે.

અથવા સીધી WhatsApp પર વાત કરો →