ફ્રી ફોર્મેટ · A4 PDF

યુનિટના રજિસ્ટર — પ્રિન્ટ કરો, ચલાવો.

હાજરી, તાકા, બીમ કાર્ડ, કારીગર પગાર અને ડિલિવરી ચલણ — સુરતના વીવિંગ યુનિટ જેમ રાખે છે તેવા જ ખાના. નામ અને નંબર ભરો, પાંચેય PDF તરત.

  • 5 ફોર્મેટ, A4, સીધું પ્રિન્ટ
  • Hinglish, English અને ગુજરાતી ત્રણેયમાં
  • હંમેશા ફ્રી

ડાઉનલોડ માટે વિગત

10 આંકડા, WhatsApp વાળો હોય તો સારું
અંદાજે પણ ચાલશે

બટન દબાવવાથી તમે Loomiro ને આ નંબર પર કૉલ / WhatsApp કરવાની મંજૂરી આપો છો. તમારો નંબર ફક્ત Loomiro ની વાત માટે — કોઈને આપવામાં કે વેચવામાં આવતો નથી.

પાંચ ફોર્મેટ

કયા ફોર્મેટ મળશે.

કારીગર હાજરી રજિસ્ટર

આખા મહિનાની હાજરી, 1 થી 31 દરેક દિવસનું ખાનું — P, A કે H. છેલ્લે હાજર, ગેરહાજર અને અડધા દિવસનું ટોટલ.

A4 PDF · આડું (landscape)

ફોર્મ ભરો, પછી ડાઉનલોડ

તાકા પ્રોડક્શન રજિસ્ટર

રોજ બનેલા તાકા: તાકા નં., લૂમ, શિફ્ટ, ક્વોલિટી, બીમ, મીટર, વજન અને કારીગર — એક લાઇન એક તાકો.

A4 PDF · આડું (landscape)

ફોર્મ ભરો, પછી ડાઉનલોડ

બીમ કાર્ડ

દરેક બીમ સાથે લટકતું કાર્ડ: ક્વોલિટી, તાર, મીટર, ડેનિયર, ક્યારે અને કયા લૂમ પર ચડ્યું, અને તેમાંથી કપાયેલા તાકા.

A4 PDF · ઊભું (portrait) · એક પેજ પર 2

ફોર્મ ભરો, પછી ડાઉનલોડ

કારીગર પગાર શીટ

મહિનાનો પગાર એક શીટ પર: મીટર કે દિવસ, રેટ, કમાણી, ઉપાડ, આપ્યા અને બાકી — દરેક કારીગરની સહી સાથે.

A4 PDF · આડું (landscape)

ફોર્મ ભરો, પછી ડાઉનલોડ

ગ્રે ડિલિવરી ચલણ

માલ મોકલતી વખતનું ચલણ: પાર્ટી, GSTIN, બ્રોકર, ટ્રાન્સપોર્ટ, ગાડી નં., ઈ-વે બિલ નં., અને દરેક તાકાના મીટર અને વજન.

A4 PDF · ઊભું (portrait)

ફોર્મ ભરો, પછી ડાઉનલોડ

કાગળથી આગળ

આ જ રજિસ્ટર, કાગળ વગર.

Loomiro માં હાજરી, તાકા એન્ટ્રી, બીમ, કારીગર પગાર અને ચલણ એક જ જગ્યાએ — મહિનાના અંતે જોડવું નથી પડતું, બધું આપોઆપ.

ફીચર જુઓ →

તમારા યુનિટને Loomiro પર લાવો.

એક ડેમોમાં તમારા જ યુનિટના આંકડા પર બતાવીશું કે કેવી રીતે ચાલશે — અને જૂના સોફ્ટવેરનો બેકઅપ કે Excel જોઈને કહીશું કે શું-શું આવી શકે.

અથવા સીધી WhatsApp પર વાત કરો →