રિફંડ

કેન્સલેશન અને રિફંડ પોલિસી

કંઈ પણ આપતા પહેલાં Loomiro 15 દિવસ ફ્રી ચલાવીને જુઓ. પ્લાનના પૈસા એક વાર આપ્યા પછી રિફંડ મળતું નથી.