Loomiro શું કરે છે
બીમ ચડે ત્યાંથી પૈસા આવે ત્યાં સુધી આખું યુનિટ: દરેક લૂમ અને શિફ્ટની તાકા એન્ટ્રી, બીમ, કારીગર પગાર, GST અને ઈ-વે બિલ સાથે ગ્રે વેચાણ બિલ, મિલ અને જોબ વર્ક, ખરીદી, પાર્ટીનું ઉધાર અને હિસાબ, અને રિપોર્ટ. કમ્પ્યુટર કે ફોનના બ્રાઉઝરમાં ચાલે છે, અને ઇન્ટરનેટ વગર પણ તાકા એન્ટ્રી ચાલે છે. બધા ફીચર જુઓ.
કોના માટે
વોટરજેટ કે એરજેટ લૂમવાળા ગ્રે કાપડના વીવિંગ યુનિટ, મોટા ભાગે સુરતમાં. કિંમત લૂમની સંખ્યા પ્રમાણે, વર્ષનો પ્લાન, અને દરેક યુનિટ પહેલાં 15 દિવસ ફ્રી ચલાવીને જોઈ શકે.
કંપની
Loomiro DCPL TECHNOLOGY PRIVATE LIMITED નું પ્રોડક્ટ છે — 20 ફેબ્રુઆરી 2023 એ Companies Act, 2013 હેઠળ ઇન્કોર્પોરેટ થયેલી પ્રાઇવેટ લિમિટેડ કંપની (CIN U62099GJ2023PTC138756), GST માં રજિસ્ટર્ડ (GSTIN 24AAJCD8474B1ZO). રજિસ્ટર્ડ ઓફિસ: Dhananjay House, Plot No. 85 to 88, Chhatrala Ind. Park, Nr. Kamrej-Kadodara Road, B/h Mac Donald Chowkdi, Haripura, Kadodara, Surat - 394325, Gujarat, India. કંપની બિઝનેસ માટે સોફ્ટવેર બનાવે છે; Loomiro તેનું મુખ્ય પ્રોડક્ટ છે. કંપની વેબસાઇટ: dcpltechnology.com.
વાત કરો
WhatsApp કે કૉલ +91 99131 40434, કે email support@loomiro.com. બધી રીતો સંપર્ક પેજ પર છે.