વિડિયો

Loomiro ચાલતું જુઓ — વિડિયોમાં.

નવું યુનિટ બનાવવાથી લઈને તાકા એન્ટ્રી, બિલ, મિલ, હિસાબ અને રિપોર્ટ સુધી — બધું સ્ક્રીન પર, જેમ તમે ચલાવશો. ગુજરાતી અવાજ અને સબટાઇટલ સાથે; બધો ડેટા ડેમો છે.

પૂરો માસ્ટરક્લાસ · 13:42

શરૂઆતથી અંત સુધી એક વિડિયોમાં: 15 પ્રકરણ, દરેક પર સીધા જઈ શકો.

એક એક કામ

દરેક કામનો 1 મિનિટનો વિડિયો.

જે કામનો સવાલ હોય, બસ એ જ વિડિયો જુઓ.

  1. 01 નવું યુનિટ: પહેલું સેટઅપ · 1:06

  2. 02 ડેશબોર્ડ, મેનુ અને મદદ · 1:22

  3. 03 માસ્ટર્સ: પાર્ટી, ક્વોલિટી, લૂમ · 1:08

  4. 04 બીમ સ્ટોક અને ભીડન · 1:31

  5. 05 તાકા એન્ટ્રી અને રજિસ્ટર · 1:32

  6. 06 ફોન પર અને ઇન્ટરનેટ વગર · 0:58

  7. 07 કારીગર પગાર · 0:51

  8. 08 ગ્રે વેચાણ બિલ · 1:07

  9. 09 મિલ: મોકલો અને પાછું લો · 1:04

  10. 10 ખરીદી: યાર્ન અને બીમ · 0:53

  11. 11 પૈસા: રસીદ, પેમેન્ટ, બાકી · 1:37

  12. 12 ખર્ચ અને હાથની રોકડ · 0:52

  13. 13 રિપોર્ટ અને GST · 0:53

  14. 14 સેટિંગ્સ, સ્ટાફ અને સુરક્ષા · 1:14

YouTube પર પૂરી પ્લેલિસ્ટ →

Shorts

નાના, કામના.

વીવિંગ યુનિટની રોજની તકલીફ, અને Loomiro માં એનો જવાબ — 30 સેકન્ડમાં.

બધા Shorts →

Loomiro YouTube પર

નવા વિડિયો અને Shorts સૌથી પહેલાં — ચેનલ સબ્સ્ક્રાઇબ કરો.

ચેનલ સબ્સ્ક્રાઇબ કરો

વિડિયો પછી — તમારા યુનિટ પર ડેમો.

એક ડેમોમાં તમારા જ યુનિટના આંકડા પર બતાવીશું કે કેવી રીતે ચાલશે — અને જૂના સોફ્ટવેરનો બેકઅપ કે Excel જોઈને કહીશું કે શું-શું આવી શકે.

અથવા સીધી WhatsApp પર વાત કરો →